Share on Facebook
Share on Whatsapp
Share on Google+
Share on Twitter
🤕CHHEL CHHABILA GUJARATI👊
Comedy/Funny India Gujarati
2018-05-15 14:36:18
1) આ ગ્રુપમાં માત્ર લોકડાયરો,પૌરાણિક ભજનો અવનવા જોક્સ, કોમેડી ફોટા અને વિડિઓ, રસપ્રદ હકીકતો,સારા સુવિચારો વગેરે સિવાય કોઈ પણ પ્રકારના મેસેજીસ મોકલવા નહિ.
2) આ ગ્રુપ માં કોઈપણ જાતની નગ્નતા, અશ્લીલ ફોટા, વિડિઓ કે જોક્સ શેર કરવા નહિ.
3) આ ગ્રુપ કોઈપણ જાતની ધંધાકીય જાહેરાત,લિંક કે પ્રચાર કરવો નહિ. 
4) ગ્રુપ ના અન્ય કોઈ પણ સભ્ય વિષે ખરાબ ટિપ્પણી કરવી નહિ.
5) માતાજી કે અન્ય દેવી દેવતાઓના સોગંદ વાલી પૉસ્ટ આ ગ્રુપમાં મોકલવી નહીં 
 6) ગ્રુપ ના નિયમો નું પાલન નહિ કરનાર વ્યક્તિ ને ગ્રુપ માંથી નીકાળી નાખવામાં આવશે.
Only Gujarati
Join group Share group
Share on Facebook Share on Whatsapp Share on Twitter Share on Google+
* Report this group

Relate Groups

+ Add Whatsapp Group